JUNAGADH RURAL
-
જુનાગઢ જિલ્લામાં સામાજિક વનીકરણ અંતર્ગત ડુંગરપુર ખાતે ૩,૬૮,૦૦૦ રોપાઓ તૈયાર
રોપા વિતરણ માટે વન વિભાગ દ્વારા રોપણના દર અને વિતરણની સુઆયોજિત પદ્ધતિ જૂનાગઢ તા. ૦૬ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પર્યાવરણના જતન…
-
મગફળીમાં આવતા સફેદ ઘૈણ(મુંડા) સામે તકેદારીના પગલા લેવા ખેડૂતોને કૃષિ યુનિવર્સિટીની સલાહ
જૂનાગઢ તા. ૦૪ સૌરાષ્ટ્રમાં મગફળીનુ વાવેતર વધુ જોવા મળે છે. અને આ પાકમાં જૂનાગઢ તથા આસપાસના વિસ્તારોમાં મગફળીમાં સફેદ ઘૈણ(મુંડો)નો…
-
ટેકનિકલ માસ્ટર ટ્રેનર દ્વારા જૂનાગઢ જિલ્લાના વિવિધ તાલુકાઓમા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત ક્લસ્ટર બેઝ તાલીમનું આયોજન
જૂનાગઢ તા.૦૩ રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અને વધૂમાં વધૂ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે તે માટે રાજય સરકાર દ્વારા તથા…
-
રાજ્યની ૧૫ સરકારી યુનિ. સંલગ્ન કોલેજોમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષામાં પ્રવેશ હેતુ GCAS પોર્ટલ પર નવી અરજી કરી શકાશે
જૂનાગઢ તા.૨, ગુજરાતની ૧૫ સરકારી યુનિ. સંલગ્ન કોલેજોની પ્રવેશ પ્રક્રિયામાં એકસુત્રતા જળવાય અને નિયત સમયે કોલેજોમાં શૈક્ષણિક કાર્યનો આરંભ થઇ શકે…
-
જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને વરસાદની સ્થિતિ બાદ કાર્યવાહી કરવા સમિક્ષા બેઠક યોજાઇ
સંબંધિત અધિકારીઓ પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી શક્ય તેટલી ઝડપી કામગીરી ચાલુ કરવા સૂચના આપી જૂનાગઢ તા. ૨ જૂનાગઢ શહેર અને સમગ્ર…
-
સાળંગપુર મુકામે સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના સમર્પિત કાર્યકર્તાઓનો પ્રાન્ત કાર્યકર્તા અભ્યાસ વર્ગ યોજાયો
જુનાગઢ તા.૨ સંસ્કૃત ભારતી એ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે જે વિશ્વના ૩૭ દેશોમાં સંસ્કૃત ભાષાનો નિશુલ્ક પ્રચાર પ્રસાર કરે છે. જેમના કાર્યકર્તાઓ એક પણ રૂપિયાની અપેક્ષા વગર દેવભાષા એવી સંસ્કૃતને જન વ્યવહારની ભાષા બનાવવા માટે અહર્નિશ પ્રયત્નરત છે. આ અભ્યાસ વર્ગમાં સૌરાષ્ટ્ર પ્રાંતના ૧૫ જિલ્લાઓમાંથી, પ્રાંત સ્તરના, વિભાગ સ્તરના અને જિલ્લા કક્ષાના દાયિત્વ વાળા કાર્યકર્તાઓ પોતાના સ્વખર્ચે ઉપસ્થિત રહ્યા હતા. અને બે દિવસ સંસ્કૃત ભાષાના સંવર્ધન હેતુ વિચાર-વિમર્શ કર્યો. આ અભ્યાસ વર્ગના ઉદ્ઘાટનમાં સાળંગપુરના પૂ. જ્ઞાનતૃપ્તસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. જ્ઞાનતૃપ્ત સ્વામીએ સંસ્કૃત ભાષાએ ભારતીયોના આચાર અને વ્યવહાર સાથે વણાયેલી ભાષા છે અને તેમના મહત્વ વિશે કાર્યકર્તાઓને જણાવ્યું હતું. ઉદ્ઘાટન બાદ વિવિધ સત્રોમાં કાર્યકર્તાઓને ગત વર્ષના કાર્યની સમીક્ષા અને આગામી વર્ષના કાર્યોનું ચિંતન કર્યું હતું. તો બીજે દિવસે સાળંગપુર સંસ્કૃત મહાવિદ્યાલયના બે આચાર્યો દ્વારા સંસ્કૃત ભાષામાં વાદવિવાદ પ્રતિયોગિતા દ્વારા સંસ્કૃત ભાષાનું મહત્વ પ્રતિપાદિત કર્યુ હતું. આ બે દિવસના અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓને આગામી સમયમાં યોજાનાર ગૌરવ પરીક્ષા, સંસ્કૃત સંભાષણ વર્ગ, ઓગસ્ટ માસમાં થતી સંસ્કૃત સપ્તાહની ઉજવણી અને પત્રાચારના માધ્યમથી સંસ્કૃત શીખવા ઈચ્છતા સૌરાષ્ટ્ર પ્રાંતના લોકો માટે પ્રયત્ન કરવા સૂચવ્યું હતું. તેમજ પ્રાંત કક્ષાના અભ્યાસ વર્ગ બાદ સૌરાષ્ટ્ર પ્રાંતના પાંચ વિભાગોમાં તાલુકા કક્ષાના કાર્યકર્તાઓ માટે અભ્યાસ વર્ગ થાય તે માટેનું વિભાગના સંયોજકોએ આયોજન રજૂ કર્યું હતું. આ અભ્યાસ વર્ગમાં કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શિરિષ ભેડસસગાંવકરજી અને પશ્ચિમ ક્ષેત્રના સંગઠન મંત્રીશ્રી વિઠ્ઠલભાઈ ભટ્ટ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ અને સંસ્કૃત ભારતી, સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ સુકાંતકુમાર સેનાપતિજી અને પ્રાંત મંત્રી ડો. પંકજભાઈ ત્રિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ અભ્યાસ વર્ગને સફળ બનાવવા માટે સંસ્કૃત ભારતીના ભાવનગર વિભાગના ડો. મુકેશભાઈ ઇઢારીયા સહિત અનેક કાર્યકર્તાઓએ અથાક મહેનત કરી હતી તેમ સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંતના પ્રાંત પ્રચાર પ્રમુખ ડો.કિશોરભાઈ શેલડીયાએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
-
જુનાગઢમાં ચારેકોર પાણી-પાણી, 24 કલાકમાં 14 ઇંચથી વધુ વરસાદ પડ્યો
ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. તાજા અપડેટ પ્રમાણે, ગઇકાલથી અત્યાર સુધી જુનાગઢમાં સૌથી વધુ વરસાદ…
-
ગિરનાર પર્વત પર ભારે વરસાદ થતા વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી રહ્યો છે. જૂનાગઢ ઉપરવાસમાં ભારે…
-
વરસાદના પગલે જૂનાગઢ આસપાસના ૯ ગ્રામ્ય રસ્તાઓ અને અન્ય માર્ગ પ્રભાવિત
કેટલાક રસ્તા પર પાણી વહેતા હોવાથી લોકોને સાવચેત કરાયા જૂનાગઢ તા.૧ જૂનાગઢ જિલ્લામાં ગઈ રાત્રીથી સતત વરસાદને પગલે કેટલાક રસ્તાઓ…
-
વન વિભાગ દ્વારા શહિદ શક્તિસિંહ વિસાણાના ધર્મપત્ની નયનાબેન વિસાણા વય નિવૃત્ત થતા સાથી કર્મચારીઓ દ્વારા અપાયો ભાવસભર વિદાયમાન
ફરજ કાજે યુવાન વયે શહાદત વહોરનાર અમર શહિદ શક્તિસિંહ વિસાણાની અનોખી શૌર્ય ગાથા જૂનાગઢ તા. ૨૯ જૂનાગઢ ખાતે જન્મ લેનાર…









