GIR GADHADAGIR SOMNATHGUJARAT

ગીર ગઢડા તાલુકાના વડલી ગામ પાયાની સુવિધાઓ થી વંચિત ગામમાં ગટર. રોડ.રસ્તા જેવી સુવિધા ન હોવાથી ગામમાં ગંદકી નાં સામ્રાજ્ય ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી 

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ

ગીર ગઢડા તાલુકાના વડલી ગામ પાયાની સુવિધાઓ થી વંચિત ગામમાં ગટર. રોડ.રસ્તા જેવી સુવિધા ન હોવાથી ગામમાં ગંદકી નાં સામ્રાજ્ય ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી

ગીર ગઢડા તાલુકાન વડલી ગામે ગામમાં પ્રાથમિક સુવિધા ઓ થી વંચિત રાખતા ગામ લોકો માં રોષ

ગીર ગઢડા તાલુકાના વડલી ગામને પાયાની સુવિધાઓ થી વંચિત ગામમાં રોડ.રસ્તા ગટર જેવી સુવિધાઓ ગામમાં ન મળતાં ગ્રામ પંચાયત અને તંત્રની બેદરકારી સામે આવી છે

અગાઉ ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા કામો માં પણ ભ્રષ્ટાચાર થયો હોવાની ગામ લોકોમાં ચર્ચા

સરકાર વિકાસની મોટી મોટી વાતો તો કરે છે પણ છેવાડા નાં ગામો હજી સુધી મોટા ગજાના સરપંચો અને અધિકારીઓ નાં કારણે વંચિત રહી જાય છે

શું ગામડાઓ માં ફાળવાતી ગ્રાન્ટ ગ્રામ પંચાયત ખરેખર વિકાસમાં વાપરતી હશે ખરી ?

શું તંત્ર પણ આવા ગામડાઓ થી અજાણ હશે ખરું ?

શું ગ્રામ પંચાયત અને તંત્ર છેવાડા નાં ગામડાઓ સુધી વિકાસ કરશે ખરા કે પછી વિકાસ ની વાતો કરી ને સંતોષ માની લેશે

 

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!