NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી જિલ્લાની તમામ હોટલ અને રેસ્ટોરન્ટના બોર્ડ પર”Paneer”અથવા”Analogue”લખવું ફરજિયાત…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના આદેશ અન્વયે ખાસ અભિયાન તરીકે હોટલ/રેસ્ટોરન્ટ/તૈયાર ખોરાકના એકમો…
નવસારી જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કચેરી આયોજિત મનોદિવ્યાંગ બાળકો માટે રાજ્યકક્ષા ઉમંગ ઉત્સવ : ૨૦૨૫-૨૬ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા…
નવસારી પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૬-૨૭ ના આગોતરા આયોજનને બહાલી અપાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૩-૨૪ થી ૨૦૨૫-૨૬ ના પ્રગતિ હેઠળના કામોની કરાઈ સમીક્ષા* *સમયમર્યાદામાં…
આનંદો…નવસારી મહાનગરપાલિકાનો પર્યાવરણલક્ષી નિર્ણય, હવે નવા ઈ-વ્હીકલ્સ પર આજીવન વાહન વેરામાંથી મુક્તિ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના પર્યાવરણની જાળવણી અને પ્રદૂષણ મુક્ત પરિવહનને વેગ આપવા માટે એક મહત્વનો નિર્ણય…
ગણદેવીના આઠ ગામો માટે ભૂગર્ભ જળ રિચાર્જિંગના પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલના હસ્તે ખાત મુહૂર્ત
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા અને જમીનમાં વધતી જતી ખારાશને રોકવા માટે…
નવસારી મહાનગરપાલિકા દ્વારા રૂ. 44.65 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વિવિધ વિકાસલક્ષી કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો ભવ્ય…
નવસારી મહાનગરપાલિકાની ઇટાળવા તળાવની બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટની આધુનિક કામગીરી પૂર્ણતાના આરે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇટાળવા તળાવનું લગભગ ૧૨ કરોડ રૂપિયાના ખર્ચે આધુનિક ઢબે બ્યુટિફિકેશન (સૌંદર્યકરણ) અને…
નવસારીના છાપરા રોડ અને જલાલપોર વોર્ડ નં. ૧ ના વિવિધ વિસ્તારોમાં રોડ રીસર્ફેસિંગની કામગીરીનો શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુખાકારી અને શહેરના સર્વાંગી માળખાગત વિકાસ માટે સતત કટિબદ્ધ રહીને અનેકવિધ પ્રજાલક્ષી…
નવસારી શહેરનું હ્રદય ગણાતું શરબતીયા તળાવ રૂ.૭.૮૦ કરોડના ખર્ચે નવસારી મનપા દ્વારા રિ-ડેવલોપમેન્ટ કામગીરી હાથ ધરાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરના નાગરિકોને એક નવું અને આધુનિક હરવા-ફરવાનું સ્થળ પૂરી પાડવાના ઉમદા હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ડિમોલિશન કામગીરી શરૂ: કબીલપોરથી ગ્રીડ સુધીનું માર્ગ ૧૮ મીટરની જગ્યા ૨૪ મીટર કરાશે….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માર્ગ વિકાસને પ્રાથમિકતા આપીને એક મહત્વપૂર્ણ લોકહિતનો પ્રોજેક્ટ હાથ ધરવામાં…










