NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી સામાજિક વનીકરણ ટીમ દ્વારા દીપડાના બચ્ચાનું સફળ રેસ્ક્યૂ, માતા સાથે કરાયું સુરક્ષિત મિલન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ નવસારી ની સુપા રેન્જ ટીમ દ્વારા માનવતા અને વન્યજીવ સંરક્ષણને પ્રાથમિકતા આપતી…
નવસારી; હિટ વેવને પહોંચી વળવા નવસારી મહાનગરપાલિકા ૧૫ મુખ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાનો પ્રારંભ;સ્થાનિકોમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ વધતો જતો તાપમાન ને લઈ ઠેરઠેર પાણીના માટલાં…
નવસારી મહાનગરપાલિકા દ્વારા લુન્સીકુઈ મેદાન અંગે મીડિયામાં ફેલાવાતા ભ્રામક અહેવાલો અંગે સ્પષ્ટતા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવે છે કે, અમુક લોકો દ્વારા લુન્સીકુઈ મેદાનના ઉપયોગ અંગે ભ્રામક…
નવસારી; રૂમલાના પ્રાકૃતિક ફાર્મમાં રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને ખેડૂતોએ અનેક રસપ્રદ કિસ્સા જણાવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના પ્રવાસે પધારેલા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ ચીખલી તાલુકાના રૂમલા ગામે મારૂતિ મંથન પ્રાકૃતિક ફાર્મમાં ખેડૂતો…
નવસારીના ગાંધી સ્મૃતિ અંડરબ્રિજ ખાતે રૂ.૩.૫ કરોડના ખર્ચે સૌંદર્ષીકરણનો પ્રોજેક્ટ કાર્ય પૂરજોશમાં…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી શહેરને સ્માર્ટ સિટીની હરોળમાં લાવવા અને શહેરી આધુનિકીકરણના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ…
નવસારી મહાનગરપાલિકાએ બાકી વેરા ધારકોની દુધિયા તળાવ શોપિંગ સેન્ટરની ૪૫ કોમર્શિયલ મિલકત સીલ કરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત છેલ્લા કાર્યવાહીના ભાગરૂપે દુધિયા…
નવસારી જિલ્લામાં રોલીંગ પેપર/સ્મોકીંગ કોનના સંગ્રહ, વેચાણ-વિતરણ કે હેરાફેરી કરવા પર પ્રતિબંધ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ રાજ્યના ફોરેન્સિક સાયન્સ નિયામકના અભિપ્રાય મુજબ વનસ્પતિજન્ય (Plant Based) નાર્કોટીક પદાર્થોના ધુમ્રપાન દ્વારા સેવન (Inhalation via…
નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૧ મો પદવીદાન કાર્યક્રમમાં ૬૯૩ વિદ્યાર્થીઓને પદવી;૩૬ વિદ્યાર્થીઓને ૫૭ મેડલ એનાયત….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *ડિગ્રી મેળવવી એ જીવનનું અંતિમ લક્ષ્ય ન હોવું જોઈએ; પ્રાપ્ત થયેલું જ્ઞાન સમાજ અને રાષ્ટ્રના નિર્માણ…
નવસારી; ચીખલી તાલુકાના રૂમલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા વૃક્ષારોપણ સાથે સ્વચ્છતા સંદેશ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સ્વચ્છ સમાજ માટે રાજ્યપાલશ્રીનો પ્રેરણાદાયી પ્રયાસ: જાતે હાથમાં ઝાડુ પકડી ગામમાં સફાઈ કરી* નવસારી જિલ્લાની બે…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને ચીખલી ના રૂમલા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કૃષિ સખી, કિસાન મિત્રો તેમજ ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કરતા રાજ્યપાલશ્રી* *રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેત…










