NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
Navsari; કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ગણદેવી નગરપાલિકાના રૂ.૨.૯૫ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગણદેવીના વંદેમાતરમ ચોક ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગણદેવી નગરપાલિકા વિસ્તારમાં નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના…
Navsari; આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે ચીખલીના બામણવાડા મહિલાઓ માટે બે દિવસીય મહિલા વૃતિકા તાલીમ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” ની ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના બામણવાડા ગામે તા.૦૭ અને ૦૮ માર્ચ…
Navsari; કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતના મહાનુભાવો ગણદેવી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સાઇટની મુલાકાત લીધી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી.આર. પાટીલ , ભારત સરકારના પેયજળ અને સ્વચ્છતા વિભાગના અધિક સચિવ…
Navsari; કેન્દ્રીય જળ શક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ દ્વારા મેંધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની મુલાકાત લીધી..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલ દ્વારા ગણદેવી તાલુકાના મેંધર ગામે ફ્લડ વોટર ડ્રેઇન કામોની…
નવસારી; રૂ.૧૭૩.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યુ લિંક રોડનું ખાતમુહૂર્ત કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના હસ્તે કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી પસાર થનારા રૂ.૧૭૩.૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ન્યુ લિંક ધોલાઈ–માસા–કૃષ્ણપુર રોડના કામનું…
નવસારી: ખાંડ સહકારી મંડળીઓને સક્ષમ બનાવવા ગણદેવી ખાતે યોજાયેલી બે દિવસીય “સંવાદ બેઠક” પૂર્ણ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દક્ષિણ ગુજરાતની સુગર ફેક્ટરીઓને પડતા પડકારો અંગે વિચારવિમર્શ, ઉત્પાદન અને સંચાલન સુધારવા માટે ” સંવાદ બેઠક”…
નવસારી મહાનગરપાલિકા દ્વારા જલાલપોરના આટ વિસ્તારમાં અત્યાધુનિક પાંજરાપોળનું નિર્માણ કાર્ય પૂરજોશમાં….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિચરતા(રખડતા) પશુઓના રક્ષણ અને સંભાળ માટે આશરે રૂ. ૭ કરોડના ખર્ચે અત્યાધુનિક…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૮ માર્ચે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે નિઃશુલ્ક સિટી બસ સેવા ની ભેટ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આગામી ૮ માર્ચ, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શહેરની તમામ નારી શક્તિના સન્માનમાં એક…
નવસારી મહાનગરપાલિકા ટાઉન હોલ ખાતે ધારાસભ્ય રાકેશ ભાઈની ઉપસ્થિતમાં માસિક સંકલન બેઠક યોજાઈ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના અગ્ર સ્થાને બેઠક યોજાઈ હતી નવસારી મહાનગરપાલિકાના…
Navsari; ગણદેવીના રહેજ ગામે જલ મહોત્સવ અને જલ અર્પણ દિવસ”સુજલામ શક્તિ”થીમ પર ઉજવાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વિશ્વ મહિલા દિવસ નિમિતે જલ જીવન મિશન હેઠળ પેયજળ યોજનાને સમર્પિત વિશેષ કાર્યક્રમ ભારત સરકારના જલ…










