NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક પર સખ્ત કાર્યવાહી કરવામાં આવી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ 2025-26ના અંતર્ગત એક નિર્ણાયક કાર્યવાહી કરવામાં આવી…
આજે ૨૦ મી.નવેમ્બરે નવસારી જિલ્લામાં ત્રિ-દિવસીય જિલ્લા કક્ષાનો “સશક્ત નારી મેળો”નું શુભારંભ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તા.૨૦ મી નવેમ્બરે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ‘સશક્ત નારી મેળા’નું ઉદ્દઘાટન થશેઃ નાણામંત્રી…
વાપી–વાંસદા માર્ગના રાણીફળિયા ચાર રસ્તા થઇ વાંસદા નવા બસ ડેપોને જોડતા રસ્તા પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાહન ચાલકોએ પ્રતિબંધિત ડાયવર્ઝન રૂટ હનુમાનબારી ચાર રસ્તા થઇ વાંસદા મુખ્ય રસ્તાનો ઉપયોગ કરવો નવસારીના માર્ગ…
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૦ ડિસેમ્બરે”ઓપન સ્ટ્રીટ ઇન્વેન્ટ ૨૦૨૫” નું ભવ્ય કાર્યક્રમ યોજાશે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ
ચીખલી તાલુકાના માંડવખડક ગામે યોજાયેલ કબડ્ડી ટુર્નામેન્ટે યુવાનોમાં ભારે આકર્ષણ જમાવ્યું.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ માંડવખડક ગામે જયપાલસિંહ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવારના પ્રમુખ શિવાની ચૌધરી,સૌરભ ગાંવિત,આશિષ દેસાઈ…
ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ ખેરગામ રોડની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ…
નવસારી મનપા દ્વારા સંચાલિત પશુઓ માટે બનાવેલા પશુવાડામાં ગંભીર બેદરકારીના કારણે ત્રણ ગૌમાતાઓના મોંત..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી ગૌરક્ષક રાકેશ શર્મા નવસારી નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…
વાંસદાના કેવડી ગામ ખાતે શ્રી રામકથામાં રાકેશ શર્મા એ હાજરી આપી આત્મિક આનંદ અને ધન્યતા અનુભવી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા તાલુકાના કેવડી ગામે શ્રી વડેશ્વર હનુમાનજી દાદાના સ્થાપનાના ૨૧માં વર્ષ નિમિત્તે મંગલ પ્રવેશ સાથે ભવ્ય…
ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા બોક્સ કલ્વર્ટ અને સી.સી. રોડની કામગીરી હાથ ધરાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના નાયબ કાર્યપાલક ઇજનેર,માર્ગ અને મકાન પેટા વિભાગ ચીખલી દ્વારા વિવિધ માર્ગોની કામગીરી હાથ ધરવામાં…
નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી મિલકત ધારકો પર કડક કાર્યવાહી કરવામાં આવશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા જૂના વેરા બાકીના રકમના પુરેપુરા વસૂલાત માટે નોંધપાત્ર અને કડક કાર્યવાહી…










