NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી: બુટલેગરો બન્યા બેફામ: LCB ટીમને ચકમો આપી બેફામ બનેલી બુટલેગરની ક્રેટા કાર, ઇકો કાર અને ટ્રકને અડફેટે લીધી….
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી જિલ્લા પોલીસનું બુટલેગરોમાં કોઈ ખોફ રહ્યો નથી જેના કારણે જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યા છે જિલ્લામાં ઠેરઠેર…
ચીખલી તાલુકાના ગોળ ઉત્પાદનો પર ફૂડ સેફ્ટી વિભાગના દરોડા,૧૦ સેમ્પલ લેવાયા જયારે ૬ પેઢીઓને નોટિસ ફટકારી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ શિયાળાની સીઝનમાં ગોળના વધતા ઉત્પાદન અને વપરાશને ધ્યાનમાં લેતા, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ વિવિધ ગામોમાં…
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં આજ ૧૧/૧૨ થી ૩૦/૧૨/૨૫ તારીખ સુધી પાણી એક ટાઇમ અપાશે..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વોટરવર્કસ વિભાગ દ્વારા તા.૧૧.૧૨.૨૦૨૫ થી તા.૩૦.૦૧.૨૦૨૬ સુધી શહેરને એક ટાઇમ પાણી પુરવઠો અપાશે…. નવસારી…
નવસારીના કેન્દ્રીય વિદ્યાલયની વિદ્યાર્થીની પૂર્વી પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં આંતરરાષ્ટ્રીય સ્પર્ધા માટે પસંદગી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખુડવેલ ગામની પૂર્વી દર્શન પટેલ નેશનલ રોબોટિક્સ ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને ત્યાં…
ઝારખંડના રાંચી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય આદિવાસી સંમેલનમાં ગુજરાતના આદિવાસી આગેવાનોના ભવ્ય સ્વાગત કરાયો..
વાત્સલ્યમ સમાચાર નવસારી ઝારખંડના પાટનગર રાંચીમા આદિવાસી એકતા પરિષદના રાષ્ટ્રીય મહાસંયોજક અશોકભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બિશ્વનાથ તીર્કેની અધ્યક્ષતામાં ત્રણ દિવસીય…
બીલીમોરા ખાતે ખેલ મહાકુંભમાં આઠ જિલ્લાની ટીમોની હાજરી વચ્ચે યુવા શક્તિનો જોશ અને પ્રતિભાનો મહોત્સવ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તથા રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ નવસારી…
નવસારી જિલ્લાના મતદારો જોગઃ રાજયમાં 28મી ઓક્ટોબરથી સઘન મતદાર યાદી સુધારણા કાર્યક્રમની વિગત….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તસ્વીર પ્રતિકાત્મક કેન્દ્રિય ચૂંટણી પંચ દિલ્હીની સૂચના મુજબ ગુજરાત…
આજે ઉનાઈ માતાજી મંદિર ખાતે યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં’દીપાવલી’ના અપેક્ષિત સમાવેશ પ્રસંગે વિશેષ કાર્યક્રમ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય, ભારત સરકારના માર્ગદર્શન હેઠળ Intangible Culture Heritageની આંતર-સરકારી સમિતિનું ૨૦ મું સત્ર…
નવસારી મહાનગરપાલિકાનું જાહેરનામું: ૧૨૦ માઇક્રોનથી ઓછી,સિંગલ યુઝ પ્લાસ્ટિક પર ૧ જાન્યુઆરી ૨૦૨૬થી પ્રતિબંધ….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ તસ્વીર પ્રતિકાત્મક નવસારી મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર…
આજે 10 તારીખે નવસારીમાં ફરીને વેપાર કરતા ફેરિયાઓ માટે પીએમ સ્વ નિધિ યોજનાનું લાભ લેવા ભવ્ય કેમ્પનું આયોજન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા આયોજિત ગુજરાત શહેરી આજીવિકા–શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિકાસ ગુજરાત સરકાર પી.એમ.સ્ટ્રીટ…










