NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
નવસારી: વાંસદા તાલુકાના ખરસાણી કેન્દ્ર વણારસી ખાતે વૈશ્વિક જમીન દિવસ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી કૃષિ યુનિવર્સિટીના ખરસાણી સંશોધન કેન્દ્ર, વણારસી દ્વારા રાષ્ટ્રીય અગ્રીમ હરોળ નિદર્શન તથા આદિજાતિ વિકાસ યોજના…
નવસારી: જલાલપોર તાલુકાના ચોખડ-ધામણ રોડ પર રિસર્ફેસિંગ કામગીરીનો પ્રારંભ,હેરીટેજ માર્ગને મળ્યો નવા વેગ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના ચોખડ – ધામણ રોડ પર રિસર્ફેસિંગ કામનો પ્રારંભ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને…
નવસારી મનપા એ રેલ્વે સ્ટેશન વિસ્તારના ટ્રાફિકને અડચણરૂપ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરી
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ …
લોકઅદાલત: તા.૧૩ ડિસેમ્બરે નવસારી તથા ડાંગ જિલ્લામાં નેશનલ લોકઅદાલતનું આયોજન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ નવસારી…
નવસારી જિલ્લાના ગણદેવાના વિશાલ પંચાલ ને અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડથી સન્માનિત કરાયાં
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિ કામ સાથે સંકળાયેલા સેવારત ઉપાસકોનું નાયબ મુખ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું…
નવસારી: ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ઉનાઈ અને દાંડી ખાતે ખાણીપીણીના ૨૪ જેટલા નમૂના ટેસ્ટ માટે ચીલ કરાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ તથા તે અનુસંધાનના નિયમો અને રેગ્યુલેશન્સ હેઠળ યાત્રાધામ…
નવસારી: બાળકને મારવું, અપમાનિત કરવું, શારીરિક-માનસિક-ભાવનાત્મક ત્રાસ આપવો કાનૂની રીતે ગંભીર ગુનો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *કોઈપણ વ્યક્તિ દ્વારા આ કાયદાનો ભંગ ન થાય તેની કાળજી રાખવા જિલ્લા બાળ સુરક્ષા એકમ,…
નવસારી મહાનગરપાલિકા દ્વારા 1 નવેમ્બર થી 30 નવેમ્બર દરમિયાન Ending Plastic Pollution ડ્રાઇવ અંતર્ગત 186 વેપારીઓ પાસેથી દંડ વસૂલ કરાયો
વાત્સલ્યમ સમાચાર નવસારી નવસારી મહાનગરપાલિકા દ્વારા Ending Plastic Pollution ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી.આ ડ્રાઇવ અંતર્ગત નાગરિકો તથા વેપારીઓમાં જાહેર…
નવસારી: નશાખોરી,હપ્તાખોરી દૂર કરી દારૂબંધીનો કડક અમલ કરાવવા બાબતે નવસારી મહિલા કોંગ્રેસ સમિતિનું આવેદન…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લા કોંગ્રેસ સમિતિની મહિલાઓ પાસે દારૂના અડ્ડાઓની વિગતો છે. જો દારૂબંધીની કડક અમલવારી ન થાય…
નવસારી જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જલાલપોરની સરકારી શાળા નવીન ટેક્નોલોજી “સ્માર્ટ બાઇક સેફ્ટી પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમાંકે…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,નવસારી અને જિલ્લા શિક્ષણાધીકારીશ્રીની કચેરી,નવસારી દ્વારા આયોજિત નવસારી જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક ગણિત…









