NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી

નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
વાંસદાના ખાનપુરનો સરવટ ફળીયા રોડ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રિસર્ફેસિંગ કામગીરી શરૂ..
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પંચાયત માર્ગ અને મકાન વિભાગ નવસારીની પેટા વિભાગીય કચેરી વાંસદા દ્વારા રાજ્ય…
વાંસદા પોલીસની ટીમે રાણીફળિયા માર્ગેથી ઈંગ્લીશ દારૂ ભરેલી પીકઅપ ઝડપી ૧૨.૮૦ હજારનો મુદ્દોમાલ જપ્ત કર્યો..
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ વાંસદા પોલીસની ટીમે પૂર્વ બાતમીના આધારે રાણીફળિયા કાવેરી નદી પાસેથી રૂપિયા ૫,૭૪,૫૬૦/- નો ઇંગ્લિશ દારૂ ભરેલી…
વાંસદા:શુભમ નેત્ર સેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વાંદરવેલા ખાતે નેત્રશિબિર યોજાઈ.
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ શુભમ નેત્રસેવા ટ્રસ્ટ સીતાપુર દ્વારા વાંસદા તાલુકામાં આવેલ વાંદરવેલા ગામના ઉતારા…
શ્રી સત્ય સાંઈ સ્કૂલ મહુવાસ ખાતે 23 મી.નવેમ્બરે પૂજ્ય.શ્રી સત્ય સાંઈ બાબા ની જન્મદિનની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર વાંસદા ડાંગ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મહુવાસ ગામ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ મોહન વિધાલય ખાતે વાંસદાના અગ્રણી…
નવસારી જિલ્લામાં મુખ્યમંત્રીના સંભવિત કાર્યક્રમને અનુસંધાને મહાનગરપાલિકાના ટાઉનહોલ ખાતે બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી ૨૫મી નવેમ્બરના રોજ જિલ્લાના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે* નવસારી,તા.૨૨: આગામી…
વાંસદા તાલુકાની લીમઝર પ્રાથમિક શાળા પ્લાસ્ટિક મુક્ત શાળા ને વર્લ્ડ વાઇઝ બુક ઓફ રેકોર્ડ્સનું પ્રમાણપત્ર એનાયત.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં આવેલ લીમઝર પ્રાથમિક શાળા મારી શાળા પ્લાસ્ટિક મુક્ત શાળાનો ગાંધીનગર ખાતે યોજાયેલ વર્લ્ડ…
Navsari: વાંસદા તાલુકાના ખાનપુર ગામે રસ્તાની રીસફ્રેસીંગની કામગીરી શરૂ કરવામાં આવતા લોકોમાં ખુશીનો માહોલ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામો એવા ખાનપુર ગામેથી નીકળતા રસ્તા માટે 1.710 કિલોમીટરના રસ્તા અંદાજિત…
વાંસદા તાલુકા શિક્ષક સંઘ સહિત શિક્ષકોએ BLO ની કામગીરીને લઈ મામલતદાર માં આવેદન પત્ર આપ્યો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વાંસદા મામલતદાર સહિત ટી. અને પ્રાથમિક શિક્ષણ અધિકારીને આક્રોશ સાથે આવેદન પત્ર સુપરત કર્યો હતો જેના…
નવસારી: જળ સંચય જન ભાગીદારી અભિયાન અન્વયે વેસ્ટન ઝોનમાં નવસારી જિલ્લાએ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી, તા. ૨૦ નવેમ્બર: “જળ સંચય જન ભાગીદારી” અભિયાન અન્વયે નવસારી જિલ્લાએ વધુ એક રાષ્ટ્રીય સિદ્ધિ…
મહિલા અને બાળ અધિકારી કચેરી નવસારી દ્વારા બેટી બચાવો–બેટી પઢાવો અંગે વિવિધ શાળાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજાયા
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી,તા.૨૧: મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત મહિલા અને બાળ અધિકારીની કચેરી, નવસારી દ્વારા બેટી બચાવો…










