NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
નવસારી: દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ખારેલ એકઝિટ પોઇન્ટ ઉપર સ્પીડબ્રેકરોના અભાવે લોકોમાં અકસ્માતનો ભય..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાંથી પસાર થતો એક્સપ્રેસવે નિર્માણ સાથે વિકાસની નવી ઊંચાઈઓ સર કરવામાં આવી રહી છે. પરંતુ…
-
બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર વાહનોના અવરજવર પર પ્રતિબંધ; વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા સૂચન….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ બીલીમોરા-ચીખલી-વાંસદા-વઘઇ રોડ પર બધા જ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને હડકવા મુક્ત કરવા એનિમલ બર્થ કંટ્રોલ પ્રોજેક્ટ વેગવંતો કરાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી અને રખડતા શ્વાનોના વ્યવસ્થિત ભારણ ને ઘટાડવા માટે ‘એ.બી.સી’ (એનિમલ…
-
નવસારીના ખેરગામ પોલીસ મથકે ફરિયાદ કરવા ગયેલા કાર્તિક પટેલ સાથે અશોભનીય વર્તન કરાતા નવસારી જિલ્લા પોલીસવડાને ફરિયાદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર લખાણ લખનાર ઈસમ વિરુદ્ધ ફરિયાદ કરવા ગયેલા અરજદારને જ ખેરગામ પોલીસે અશોભનીય વર્તન…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા બાકી વેરાદારો પર કડક કાર્યવાહી હાથ ધરી વધુ ૧૪ કોમર્શિયલ મિલકતો સીલ કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા બાકી વેરાની વસૂલાત માટે ચાલુ અભિયાન અંતર્ગત આજે વિજલપોર શહેર વિસ્તારમાં…
-
નવસારી ખાતે હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજીના અધ્યક્ષ સ્થાને વિરાટ હિન્દુ સંમેલન યોજાયો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અયોધ્યા રામ મંદિર આંદોલનના પ્રમુખ યોધ્ધા હિન્દુ હૃદય સમ્રાટ પ્રવિણભાઈ તોગડિયાજી ના અધ્યક્ષ સ્થાને સુરક્ષિત હિન્દુ,…
-
નવસારી જિલ્લાના રાનકુવા ઘેરિયા સર્કલ પર ટ્રાફિક ની સમસ્યા બની વિકરાળ,તંત્રની ઘોર બેદરકારીથી જનતા પરેશાન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના રાનકુવા ઘેરિયા સર્કલ પર છેલ્લા કેટલાક દિવસોથી ટ્રાફિક જામની સમસ્યા વિકરાળ બની…
-
ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરીક્ષાને પગલે એસટી નિમગ દ્વારા વલસાડ, નવસારી-આહવામાં વધારાની બસો દોડાવાશે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.૨૬/૦૨/ર૦ર૬ થી તા. ૧૮/૦૩/ર૦ર૬ દરમ્યાન લેવાનાર પરીક્ષાઓને અનુલક્ષીને…
-
નવસારી મહાનગરપાલિકાના દ્વારા વેરાની બાકી રકમ ન જમા કરનારા વેરાદારોની ૭ કોમર્શિયલ મિલકતો સીલ કરી…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ …
-
નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામની સ્થળ પર સલામતી અને પર્યાવરણની જાળવણી અંગે જાહેર સૂચના…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલુ બાંધકામની સ્થળ પર સલામતી તેમજ પર્યાવરણની જાળવણી અંગે પૂરતા પગલા લેવા તેમજ…










