NAVSARI CITY / TALUKO
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી મહાનગરપાલિકા દ્વારા ૨૭મી જુલાઈ, ૨૦૨૫ રવિવારના રોજ મેઘોત્સવનું આયોજન લોકજાગૃતિ માટે કરવામાં આવ્યું છે.જિલ્લામાં મેઘમહેર ના વાતાવરણને ધ્યાને લઈ ઓપન સ્ટ્રીટ કાર્યક્રમોનું આયોજન લુંસીકુઈ ખાતે રાખવામાં આવ્યું છે. આ મેધાઉત્સવ કાર્યક્રમમાં નવસારી શહેરના તમામ ઉમ્ર ના લોકો વધુમાં વધુ જોડાઈ એક શહેરી વાતાવરણનું નિર્માણ થાય એવી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.આ કાર્યક્રમ સવારે ૬:૩૦ થી ૯:૩૦ દરમિયાન લાયન્સ સર્કલથી સર્જિટ હાઉસ સુધી યોજાનાર આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા, બૅન્ડ પર્ફોર્મન્સ, ટ્રાફિક અવેરનેસ, વ્યસન મુક્તિ સંદેશ, પર્યાવરણ અંગેની પ્રવૃત્તિઓ, સ્ટ્રીટ ગેમ્સ, સાઇકલિંગ ચેલેન્જ, તથા ઘણી બધી ગેમ્સ અને આનંદદાયક અને માહિતીપ્રદ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. નવસારીના જાહેર જનતા સર્વાંગી વિકાસ માટે મહાનગરપાલિકાએ એક અનોખી પહેલ હાથ છે.
-
દિલ્લી ખાતે યોજાયેલ રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં નવસારી જિલ્લાના યોગેશ કુમારે ગુજરાતનું ગૌરવ વધાર્યું!
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ દિલ્હીના ભારત મંડપ ખાતે 9 થી 12 જાન્યુઆરી દરમિયાન ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026’ અંતર્ગત…
-
નવસારી ખાતે જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે નહેર સુધારણા કામોનું નિરીક્ષણ કર્યું….
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારીના એરુ ગામે ઉભરાટ બ્રાંચ નહેરો અને મહુવર ગામ ખાતે માઇનર નહેરના લાઈનીંગ તેમજ સ્ટ્રક્ચર વર્કનું…
-
નવસારી મનપા દ્વારા લુંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે નિર્માણ આયોજન દરમ્યાન રમતવીરો અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક ગ્રાઉન્ડ ફાળવામાં આવ્યા…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓના વિસ્તરણના ભાગરૂપે હાલ લુંસીકુઇ ગ્રાઉન્ડ ખાતે વિવિધ…
-
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ અંતર્ગત સામુહિક વિચાર વિમર્શ”ચિંતન શિબિર”કાર્યક્રમ યોજાયો
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય દ્વારા વર્ષ ૨૦૨૫–૨૬ ને “ગુજરાત શહેરી વિકાસ વર્ષ” તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, તે…
-
મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત જલાલપોરના દાંડી થી સામાપોર સુધી સઘન કોસ્ટલ પેટ્રોલીંગ…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી જિલ્લામાં દરિયાઈ સુરક્ષા તકેદારી અંતર્ગત આંતકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ વ્યકિતઓની હિલચાલ તેમજ…
-
Navsari: whatapp ઉપર ચાલતા ખોટા મેસેજ અંગે નવસારી મહાનગરપાલિકા દ્વારા ભ્રામક સમાચારો પર સ્પષ્ટ ખુલાશો..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ અફવા :- મહાનગરપાલિકામાં છેલ્લા 2 અઠવાડિયા થી એક ચર્ચા ચાલતી છે કે જે વિસ્તાર માં આદિવાસી…
-
નવસારી જિલ્લા ટ્રાફિક પોલીસની અકસ્માત નિવારવા ઝુંબેશ: હેલ્મેટ ન પહેરતા,સીટ બેલ્ટ ન બાંધવો,વધુ ગતિના કારણે અકસ્માતે મૃત્યુ પામે છે.
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારી જિલ્લામાં ગત માસમાં કુલ ૧૭ જીવલેણ અકસ્માત થયા; મોટરસાઇકલ સ્લીપ થતા તથા તે થાંભલા સાથે…
-
નવસારી મનપા વિસ્તારનાં પશુપાલકો પોતાના પશુઓને ૩૧ જાન્યુઆરી સુધી ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા સૂચના…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ નવસારી મહાનગરપાલિકાનાં રખડતા ઢોર અંકુશ વિભાગ દ્રારા તા.૦૯.૦૬.૨૦૨૫ થી પાલતુ પ્રાણીનાં રજીસ્ટ્રેશન માટે જણાવ્યુ હતુ. આમ…
-
નવસારી મનપાના આઉટર વિસ્તારમાં ₹112 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ નેટવર્કથી 25 હજારથી વધુ લોકોને લાભ થશે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *નવસારીમાં નવા ડ્રેનેજ નેટવર્ક અને વોટર સપ્લાય નેટવર્કથી પીવાના પાણી અને આરોગ્યને લગતી સમસ્યામાંથી રાહત મળશે*…
-
નવસારી: રાસાયણિક ખેતીથી સંકટ, પ્રાકૃતિક ખેતીથી સમૃદ્ધિ: વાંસદાના ગોધાબારી ના સુરેશભાઈની પ્રેરણાદાયી સફર
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ *સુરેશભાઈ આજુબાજુના ખેતર વાળાઓ અને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા માટે મેન્ટરની ભૂમિકા ભજવે છે*…










