BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKO

ચુંટણી ટાણે સંખેડા નગરમાં દારૂની રેલમ છેલ સેવાસદન પાસે જ બિયરના ટીન તથા દારૂની પોટલીઓ જોવાઇ…

સંખેડા પોલીસની બેદરકારી નો ઉત્તમ નમૂનો

સંખેડા ચાર રસ્તાથી અંદાજિત 500 મીટરના અંતરે આવેલા સેવાસદન તેમજ બાજુમાં આવેલ પી ડબ્લ્યુ ડી ની બંધ ઓફિસના ગ્રાઉન્ડમાં દેશી દારૂની ખાલી પોટલી ઓ તથા બિયર ના ખાલી ટીન તસ્વીર માં સ્પષ્ટ જોઈ શકાય છે

જેમાં બીયર ના ખાલી ટીન ઇંગલિશ દારૂની બોટલ સાથે દેશીદારુ ની પોટલીઓ આચાર સંહિતા અને દારૂબંધી હોવા છતાં કોના આશીર્વાદથી સંખેડા નગરમાં દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે તે પ્રજામાં ચર્ચાઇ રહ્યો છે

ગુજરાતમાં દારૂની બંધી છે પરંતુ કદાચ એવું બની શકે ગ્રીન સિટી બાદ સંખેડા નગરમાં દારૂનું વેચાણ માટે પરમિશન આપેલ હોય તેવું લાગી રહ્યું છે

ચૂંટણી સમયે નાની નાની રેડ કરી મોટા વાહનો ઘૂસાડવામાં આવે છે જેથી સરકારને ગેરમાર્ગે દોરી રહ્યાં છે જે ચર્ચાનો વિષય બન્યો છે

સંખેડા નગરમાં સેવાસદન મામલતદાર શ્રી હસ્તક કચેરીમાં અથવા આજુબાજુ આ કેફી પિણા નો ઉપયોગ કરવામાં આવતો હોય તો વિચારી શકાય કેટલી બે રોક ટોકથી આ ચાલતું હશે ???

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

 

 

 

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!