SINOR
-
સાધલી ની નૂર ફાતેમા કુરેશીએ રમઝાન માસનો પહેલો રોઝો રાખી ખૂદાની ઈબાદત કરી
ફૈઝ ખત્રી…શિનોર સાધલી નગરના નાના ભૂલકાઓ પણ પવિત્ર રમઝાન મહિનાના રોજા રાખી ખુદાની ઈબાદત કરી રહ્યા છે ત્યારે સાધલી ના…
-
સાધલી આઉટ પોસ્ટ ખાતે ડીવાયએસપી આકાશ પટેલની ઉપસ્થિતિમાં લોક દરબાર યોજાયો
ફૈઝ ખત્રી..શિનોર શિનોર તાલુકાના સાધલી પોલીસ મથક ખાતે ડીવાયએસપી આકાશ પટેલની ઉપસ્થિતિમાં ગ્રામજનો સાથે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું…
-
શિનોર ના ગરાડી ગામે ચાલતા જુગારધામ પર SMC ની time રેડ પાડતા ૧૦ સકૂનીઓ ઝડપાયા
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર ના ગરાડી ગામ માં ચાલતા જુગારધામ પર SMC ni time રેડ પાડતા…
-
સિનોર ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન માસ નિમિતે શહેરી તેમજ ઇફતારીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો.
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા જિલ્લાના સિનોર નગર ખાતે આવેલ મોટી ભાગોળ વિસ્તારમાં મુસ્લિમ સમાજના નૌજવાનો દ્વારા હાલ ચાલતા રમજાન માસ નિમિત્તે…
-
માંડવા ગામના ૭ વર્ષના મોહંમદ પરવેઝે રમઝાન માસનો પહેલો રોઝો રાખી ખૂદાની ઈબાદત કરી
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના માંડવા ગામના ૭ વર્ષના મોહંમદ પરવેઝ તાહીરહુસેન એ પોતાના જીવનનો પહેલો રોઝો રાખી ખૂદા ની ઈબાદત…
-
સાધલી ગામે સહયોગ પાર્ક સોસાયટીમાં થએલ ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એક આરોપીને ઝડપી પાડતી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી તથા શિનોર પોલીસ
ફૈઝ ખત્રી…શિનોર શ્રી સંદીપસિંહ સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી, વડોદરા વિભાગ, વડોદરા તેમજ પોલીસ અધીક્ષક શ્રી રોહન આનંદ સાહેબ વડોદરા ગ્રામ્ય,…
-
સાધલી ગ્રામ પંચાયતના ત્રણ સદસ્યો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ના સર્વે નો અરજી આપી વિરોધ કર્યો
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ના આવાસો ફાળવવા બાબતે સાધલી ગ્રામ પંચાયતનાજ વોર્ડ નંબર-૭ ના મહિલા…
-
મોટા ફોફળીયાના સૂર્ય શક્તિ કિસાન યોજના ના 67 જેટલા ખેડૂતો ધ્વારા આવેદન પત્ર આપી ધરણા પર બેઠા
ફૈઝ ખત્રી….શિનોર વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના મોટા ફોફળીયા 11 KV ઝાંઝડ ફીડર ના 67 જેટલા ખેડૂતોએ સૂર્ય શક્તિ કિસાન યોજના…
-
સાધલીના ૭ વર્ષના મહંમદ અર્શ એ જીવનનો પહેલો રોઝો રાખી ખૂદાની બંદગી કરી
ફૈઝ ખત્રી…શિનોર શિનોર તાલુકાના સાધલી ગામે ગાંધીનગર સોસાયટીમાં રહેતા સાકીર ભાઈ મન્સૂરી ના ૭ વર્ષના મહંમદ અર્શ એ પોતાના જીવનનો…
-
નાનાકરાળા ગામ નજીક લાકડા ભરેલ આઇશર ટેમ્પો ચાલકથી ત્રીપલ અકસ્માત સર્જાયો
ફૈઝ ખત્રી…શિનોર વડોદરા ના સિનોર તાલુકાના નાના કરાળા ગામ પાસે 1/3/2025ના રોજ બપોર ના 2:15 કલાકે ટ્રિપલ અકસ્માત બનવા પામ્યો…









