VALSAD CITY / TALUKO
-
વલસાડ: વાપીની સાંદ્રા શ્રોફ નર્સિંગ કોલેજમાં યોગ પ્રોટોકોલ પ્રેક્ટિસ શિબિરનું આયોજન સંપન્ન
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત” કાર્યક્રમ અંતર્ગત આગામી ૨૧ જૂન ૨૦૨૫ નાં રોજ ૧૧માં આંતરરાષ્ટ્રીય…
-
વલસાડ: પારડીની ડીસીઓ હાઈસ્કુલમાં યોગા સમર કેમ્પના બાળકોને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો…
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ “સ્વસ્થ ગુજરાત અને મેદસ્વિતા મુક્ત ગુજરાત”અંતર્ગત રાજ્યના નાગરિકો તેમજ બાળકોમાં મેદસ્વિતાનો <span;>પ્રમાણ અટકે અને સ્વસ્થ જીવન…
-
વલસાડ જિલ્લાનાં વાપી જીઆઈડીસી વિસ્તારથી ૨૨ વર્ષીય પ્રિયંકાબેન પરમાર ગુમ થતાં ફરિયાદ નોંધાઈ..
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લાના વાપી જીઆઈડીસી, જીઈબી કોલોની, એફ-3, ઈન્ડસ્ટ્રીયલ, પોસ્ટ ઓફિસની સામે રહેતી ૨૨ વર્ષીય પ્રિયંકાબેન બિપીનભાઈ…
-
વલસાડ: ગુજરાત યોગ બોર્ડ દ્વારા વલસાડના અબ્રામા ખાતે બૌદ્ધિક રીતે અશક્ત ભાઈ બહેનો માટે યોગ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વલસાડના અબ્રામા સ્થિત આત્મવિશ્વાસ વિદ્યાલયમાં માનસિક/બૌદ્ધિક રીતે અશક્ત ભાઈ બહેનો માટે…
-
વલસાડના તિથલ સરકારી આયુર્વેદ દવાખાનામાં ૧૨ થી ૩૫ વર્ષની યુવતીઓ માટે વિશેષ યોગ શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ યોગ એ યુવા મહિલાઓ માટે એક શક્તિશાળી માધ્યમ છે, જે શરીર, મન અને જીવનશૈલીને એક નવી…
-
વલસાડ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન શિબિર યોજાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ હેડ પોસ્ટ ઓફિસના સિનિયર સુપ્રિટેન્ડન્ટ જે.આર.વશીની અધ્યક્ષતામાં વલસાડ હેડ પોસ્ટ ઓફિસ ખાતે રક્તદાન શિબિરનું આયોજન…
-
વલસાડ જિલ્લામાં ખરીફ કઠોળ પાકોમાં રોગ-જીવાતના વ્યવસ્થાપન માટે યોગ્ય પગલા લેવા ખેડૂતો માટે માર્ગદર્શિકા જારી કરાઈ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોએ બીજામૃતનો પટ આપી બીજને છાંયડામાં સૂકવી વાવેતર કરવું હિતાવહ ગણાશે મગ, મઠ,…
-
વલસાડ: વાપીના કરવડથી મૂળ ઝારખંડની ૨૩ વર્ષીય પરિણીતા ગુમ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવવ વલસાડ જિલ્લાના વાપી તાલુકાના કરવડ, ચંપકભાઈની ચાલ, રૂમ નં.૧૪ પાણીની નહેર પાસે રહેતી ૨૩ વર્ષીય સુનિતા…
-
“જો હું અડધા અંગે રક્તદાન કરી શકું છું…તો તમે કેમ નહીં?!.નિયમિત રક્તદાન કરી અનેક લોકોમાં આશાનું કિરણ જન્માવે છે
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ પારડીના સેવાભાવી શખ્સે ૨૫ વર્ષ પહેલા ટ્રેન અકસ્માતમાં બંને પગ ગુમાવ્યા, નિયમિત રક્તદાન કરી અનેક…
-
કેન્સલ…..વલસાડ આરટીઓમાં તા. ૧૩ થી ૧૫ જૂને થનાર પસંદગીના નંબરની ફાળવણીનું રી-ઓકશન રદ
વાત્સલ્યમ સમાચાર મદન વૈષ્ણવ વલસાડ જિલ્લા પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી દ્વારા મોટરીંગ પબ્લિકની સગવડતા માટે પસંદગીના નંબર ફાળવણી માટે ઓનલાઈન ઓકશનની…









