VALSAD CITY / TALUKO
-
૨૬- વલસાડ લોકસભા બેઠક પર મતગણતરી પૂર્વે ચૂંટણી આયોગ દ્વારા નિયુક્ત કરાયેલા બે ઓર્બ્ઝવરશ્રીઓએ મત ગણતરી સ્થળનું નિરિક્ષણ કર્યુ
ઓર્બ્ઝવરશ્રીઓની ઉપસ્થિતિમાં કાઉન્ટિંગ સ્ટાફનું રેન્ડમાઈઝેશનની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી — મતગણતરી માટે જરૂરી તમામ સુવિધા અને વ્યવસ્થાઓનું બારીકાઈપૂર્વક નિરિક્ષણ…