VALSAD CITY / TALUKO
વલસાડના ગુંદલાવની લક્ષ્મીબા પ્રાથમિક શાળા ખાતે નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
વલસાડ, તા. ૨૫ જૂન વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં વનાચલ કેળવણી ટ્રસ્ટ સંચાલિત હરિઑમ સાધના વિધાલય તથા લક્ષ્મીબા પ્રાથમિક શાળામાં વલસાડના…
વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને બાળકો માટે નિઃશૂલ્ક નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો
સેવા મિત્ર મંડળ દ્વારા છેલ્લા ૧૦ વર્ષથી કાર્યરત સેવા યજ્ઞ, ચાલુ વર્ષે ૫૦૦૦ વિદ્યાર્થીઓને ૨૧ હજારથી વધુ નોટબુક વિતરણ કરાશે …
વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી
ઉજવણી ઉલ્લાસમય શિક્ષણનીઃ વલસાડ જિલ્લા કલેકટર શ્રીમતી અનસૂયા જ્હાંના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ બેઠક મળી —- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની બ્રિફિંગ મીટિંગનું…
વલસાડ જિલ્લો બન્યો યોગમયઃ તિથલ સ્વામિનારાયણ મંદિરે જિલ્લા કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી
શારીરિક અને માનસિક બિમારીઓને ભગાવવાનું કામ યોગ કરે છે:- સાંસદશ્રી ધવલભાઈ પટેલ —- આવનારી પેઢીને પણ યોગનો વૈશ્વિક સ્તરે…
વલસાડના ધોબીતળાવની પરિણીતા બે બાળકો સાથે ગુમ
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૮ જૂન વલસાડના ધોબીતળાવ પોલીસ ચોકીની સામે વસંત ધોબીની બાજુમાં રહેતી ૨૫ વર્ષીય પૂર્વી મનિષ બરોડિયા…
વલસાડ જિલ્લા કલેકટરશ્રી અનસૂયા જ્હાના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી
તિથલ બિચ અને વિલ્સન હિલના વિકાસ તેમજ પર્યટકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મુકાયો —- સરકાર હસ્તકના ધરમપુરના નાની…
કેમિકલ લીકેજ અંગે વલસાડની અતુલ કંપનીમાં ઓફ સાઇટ મોકડ્રીલ યોજાઈ
ટ્રકમાં લઈ જવાતા ક્લોરીન કેમિકલ ભરેલા ડ્રમમાંથી લીકેજ અંગે બચાવ કામગીરી કરાઈ માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૫ જૂન વલસાડ જિલ્લાના…
પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માંચાર્ય પરભુદાદાની ૮૫મા જન્મદિવસની લાસલગાંવ ખાતે ભવ્ય ઉજવણી
વલસાડ તા.૧૪, પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના અધિષ્ટાતા ધર્માંચાર્ય પૂ.પરભુદાદાના ૮૫માં જન્મ દિવસની ઉજવણી નાસિક જિલ્લાના ચાંદવડ તાલુકાના લાસલગાંવ ખાતે આનંદ…
ઇન્ચાર્જ જિલ્લા કલેકટરશ્રી અનુસૂયા ઝા ના અધ્યક્ષસ્થાને મોકડ્રીલ આયોજન અંગેની બેઠક યોજાઈ
આગામી તા. ૧૫ મી જૂનના રોજ અતુલ ખાતે સાંજે ૪.૦૦ કલાકે મોકડ્રીલ યોજાશે. માહીતી બ્યુરો વલસાડ: તા. ૧૨ જૂન …
વલસાડ જિલ્લાના રોણવેલ અને મોટાવાઘછીપા ખાતે ખેડૂત શિબિરમાં ૧૭૨ ખેડૂતોએ ભાગ લીધો
માહીતી બ્યુરો વલસાડ: તા. ૧૨ જૂન નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા…




