BHARUCHGUJARAT

અતુલ ફાઉન્ડેશન અને સેવારૂલર જગડિયા ના સહયોગ થી ભરૂચ જિલ્લા ના માંડવા ગામે સરકારી પ્રાથમીક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો

સમીર પટેલ, ભરૂચ
અતુલ ફાઉન્ડેશન અને સેવારૂલર જગડિયા ના સહયોગ થી ભરૂચ જિલ્લા ના માંડવા ગામે સરકારી પ્રાથમીક શાળામાં આંખ તપાસ અને મફત ઓપરેશન કેમ્પ કરવામાં આવ્યો જેમાં માંડવા, અંદાડા, જુના કાંસિયા, નવા કાંસીયા ગામના અને આજુબાજુના સૌથી વધારે લાભાર્થી ઓ એ ભાગ લીધો એમાં જરૂરયાતમંદ લોકોને મફત ઓપરેશન માટે જગડિયા સેવારૂરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા જે લોકો ને નંબર હોય તેમને નંબર વાળા ચશ્માં આપવામાં આવ્યા જે લોકો ને આંખ માં નાખવાની દવા આપી કેમ્પ નો હેતુ સમાજ ના જરૂરયાત મંદ અને આર્થિક રીતે નબળા લોકો ને આનો લાભ મળે અતુલ ફાઉન્ડેશન એ સમાજ સેવા કરતું ફાઉન્ડેશન છે સેવારૂરલ ની અનુભવી તબીબો ની ટીમ આવી હતી અતુલ ફાઉન્ડેશનમાં થી સલીમ કડીવાલા અને અતુલ કંપની માં થી દિવ્યકાન્ત જોગ અને નટુ ભાઈ પટેલ,દીક્ષિત પટેલ ગામના આગેવાન સરપંચએ અતુલ કંપનીમાં થી આવેલા અધિકારીઓનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!