DAHOD CITY / TALUKO
વિશ્વ પર્યાવરણ દિવસે અભયમ દાહોદ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
તા. ૦૫. ૦૬. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
અભયમ,૧૮૧ મહિલા હેલ્પ લાઇન દ્વારા 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે લોકેશન ખાતે વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. પર્યાવરણ ની જાળવણી માં વૃક્ષો ખૂબ જ અગત્યના છે જેની જાળવણી અને જતન કરવાની ફરજ સમજી અભયમ ટીમ દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા હતા




