MUKESH PARMAROctober 19, 2024Last Updated: October 19, 2024
7 Less than a minute
oplus_1024
મૂકેશ પરમાર,,નસવાડી
નસવાડી તાલુકા શિક્ષક સહકારી મંડળીમાં ૩૪૮ પ્રાથમિક સભ્યો છે અને કરોડો રૂપિયાનું શિક્ષકોને ધિરાણ આપવામાં આવે છે ત્યારે મંડળીના પ્રમુખ માટે સરકારી ધારા ધોરણ મુજબ નસવાડી તાલુકા પ્રાથમિક શાળામાં આજરોજ ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખપદ માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી (૧) દિનેશભાઈ ક્લજીભાઇ (૨) મયુરભાઈ શાહ (૩) સુરેશભાઇ પંચોલી એ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે ચૂંટણી યોજાતા ૩૨૩ સભ્યોએ મતદાન કર્યું હતુ જેમાં દિનેશભાઈ ક્લજીભાઇ ને ૧૬૧ મત મળ્યા હતા ત્યારે મયુર શાહ ને ૧૫૪ મત મળ્યા હતાં સુરેશભાઇ પંચોલીને ૦૩ મત મળતા સૌથી વધુ મત. દિનેશભાઈ કલજીભાઇ રાઠવાને મળતા ચૂંટણી અધિકારી દ્વારા દિનેશભાઈ કલજીભાઈ રાઠવાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતાoplus_1024oplus_1024
Sorry, there was a YouTube error.
MUKESH PARMAROctober 19, 2024Last Updated: October 19, 2024