DAHOD CITY / TALUKO
લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ફેબ્રુઆરી માસ ની નીટ ની પ્રેક્ટિસ પરીક્ષા યોજવામાં આવી
તા.૨૭.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ફેબ્રુઆરી માસ ની નીટ ની પ્રેક્ટિસ પરીક્ષા યોજવામાં આવી
નીટ ની પ્રેક્ટિસ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે મળે તે માટે લીમખેડામાં તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ માં વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી માસ ની પ્રેક્ટિસ પરીક્ષા યોજવા માં આવી હતી વિદ્યાર્થીઓને નીટની પરીક્ષા 720 માર્ક ની લેવામાં આવી હતી. બધા જ વિદ્યાર્થીઓએ ખૂબ સારી તૈયારી સાથે પરીક્ષા આપી હતી વિજ્ઞાન પ્રવાહ માટે હવે વિદ્યાર્થીઓને બોર્ડ તથા neet ની તૈયારીઓ તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખુબ જ સારી રીતના સરળતાથી કરાવવામાં આવે છે બધા જ વિદ્યાર્થીઓએ નીટ ના પેપર માં ખૂબ જ સમજી વિચારીને એમસીક્યુ લખ્યા હતા સંસ્થા ના ચેરમેન ચિરાગભાઈ શાહ દ્વારા બધા જ વિદ્યાર્થીઓને neet ની પરીક્ષા ની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી