DAHOD CITY / TALUKO
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડબલારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે યોગ ટ્રેનર વર્ગ મા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી

તા.૨૬.૦૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Fatepura:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ડબલારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ખાતે યોગ ટ્રેનર વર્ગ મા મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર તથા યોગ સાધક વર્ગ મા આખા દાહોદ જિલ્લામાં મહાશિવરાત્રી પર્વ ની ઉજવણી કરવામાં આવી. જેમાં ગુજરાત સરકાર દ્વારા યોગ ટ્રેનર વર્ગ તથા યોગ સાધક વર્ગ મા આવતા તમામ સાધકો સુઘી યોગ ની માહિતી પહોંચે તે માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ નાં દાહોદ જિલ્લાના જીલ્લા યોગ કો ઓર્ડીનેટર શ્રી ધુળાભાઈ પારગી ફતેપુરા તાલુકાના યોગ કોચ શંકરભાઇ કટારા તેમજ કેજીબીવી વિદ્યાલય નો સ્ટાફ હાજર રહ્યા હતા..




