DEDIAPADA

નવાગામ ( ડેડી) ગાંધીભવન હોલ મા પોષણ ઉત્સવ – 2025 ની ઉજવણી : ICDS સુપરવાઈઝર નિકિતાબેન પરમાર દ્વારા THR અને મિલેટ્સનાં ઉપયોગ બાબતે માહિતી આપાઈ,

નવાગામ ( ડેડી) ગાંધીભવન હોલ મા પોષણ ઉત્સવ – 2025 ની ઉજવણી : ICDS સુપરવાઈઝર નિકિતાબેન પરમાર દ્વારા THR અને મિલેટ્સનાં ઉપયોગ બાબતે માહિતી આપાઈ,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: photo;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 5352;
AI_Scene: (-1, -1);
aec_lux: 56.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 35;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5176;
AI_Scene: (-1, -1);
aec_lux: 62.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 36;

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા

 

દેડિયાપાડા તાલુકાના ICDS ઘટક 1 ના સોલિયા -2 સેજા કક્ષાની ગત રોજ તા.11/01/2025 ને શનિવાર નાં રોજ પોષણ ઉત્સવ – 2025 ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત ઝઇંછ બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃ શક્તિ, મિલેટ્સ તથા સરગવા માંથી બનતી જેવી તમામ વાનગીની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં આંગણવાડી બહેનો તથા લાભાર્થી કિશોરીઓ અને માતાઓએ ઉત્સાહભેર હાજરી આપી હતી,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5617;
AI_Scene: (-1, -1);
aec_lux: 76.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 38;
filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: HDR Beauty ;
sceneMode: 0;
cct_value: 4100;
AI_Scene: (-1, -1);
aec_lux: 54.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 35;

જેમાં તાલુકા સદસ્ય અમરસિંહભાઇ વસાવા, નવાગામ પ્રાથમિક શાળાઓના આચાર્ય, ICDS સુપરવાઈઝર. નિકિતાબેન પરમાર સહિત આંગણવાડી ના કાર્યકર બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપરવાઇઝર નિકિતાબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં વધુ લોકો THR અને મિલેટ્સનો ઉપયોગ કરતા થાય તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ ભાગરૂપે વાનગી સ્પર્ધામાં આંગણવાડી કાર્યકર બહેનો અને લાભાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ કેટેગરીમાં શ્રેષ્ઠ વાનગી બનાવેલ પ્રતિયોગીને પ્રમાણપત્ર અને પ્રોત્સાહન ઈનામ આપવામા આવ્યા હતા. આ કાર્યક્રમ ગામના વડીલો તેમજ ગ્રામજનો માતાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતો,

Back to top button
error: Content is protected !!