PANCHMAHALSHEHERA

શહેરા- લાભી ગામે ગ્રામસભા યોજાઈ 

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી શહેરા

 

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના લાભી ગામે ગ્રામ પંચાયત કચેરી ખાતે ગ્રામસભાનુ આયોજન કરવામા આવ્યુ હતૂ.જેમા સરપંચ,ઉપ સરપંચ,અધિકારીઓ,આંગણવાડી કાર્યકર બહેનો, સહિત આરોગ્ય વિભાગના કર્મચારીઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અને ગામમા કરવામા આવનારા સીસીરોડ,પાણી સહિતના સૂવિધાના પ્રશ્નોની ચર્ચા કરવામા આવી હતી.

સાથે આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સૂવિધાનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.સાથે ખેડૂતોને પીએમ કીસાન યોજનામાં કિસાન યોજનામાં કેવાયસી કરાવી લેવા અનૂરોધ કર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!