GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના હળવદ રોડના સિરામિક ઉધોગકારોનુ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય

 

MORBI મોરબીના હળવદ રોડના સિરામિક ઉધોગકારોનુ પ્રશંસનીય અને પ્રેરણાદાયી કાર્ય

 

 

મોરબી જીલ્લાના હળવદ રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામના રહેવાસી કોળી સમાજના રમેશભાઈ કરશનભાઈ થરેસાનુ ગંભીર બિમારીથી મૃત્યુ થયુ હતું પિતાની છત્રછાયા ગુમાવેલ દિકરીઓ ચિ.મોનિકાબેન અને ચિ. ધર્મિષ્ઠાબેન લગ્નનો પ્રસંગ આવતા બને દિકરીઓના ને એક એક લાખ ની ધનરાશિ કરિયાવર રુપે હળવદ રોડના સિરામિક ઉદ્યોગકારોએ આપી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડ્યું છે આ કાર્ય માટે સિરામિક ઉદ્યોગપતિ નરભેરામભાઇ સરડવા (એકોડઁ ગૃપ ) , સંજયભાઇ માકાસણા (નિલસન ગૃપ) તેમજ નરેન્દ્રભાઈ સંધાત (લેક્સિકોન ગૃપે) જહેમત ઊઠાવી હતી સાથે ઉચીમાડલ ગામના સરપંચ શ્રી તેમજ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!