CHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી પોલીસ સ્ટેશન ખાતે આજરોજ બકરી ઈદ તહેવાર અનુસંધાને ASP શ્રી ગૌરવ અગ્રવાલ સાહેબની અધ્યક્ષતામા શાંતિસમિતિની મીટીંગ યોજાઇ.
બોડેલી સિનિયર પી એસ આઇ ડી કે પંડ્યા મેડમ ની હાજરીમા શાંતિ સમિતિ ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.
જેમાં હિંદુ મુસ્લિમ આગેવાનશ્રીઓ હાજર રહ્યા હતા સોમવારે બકરી ઇદના તહેવારને લઈને શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે કોઈ પ્રતિબંધિત જાનવરની કુરબાની ના થાય તેવી કાળજી રાખી બકરી ઈદ નો તહેવાર ખુશીથી મનાવવામાં આવે ડી વાય એસ પી સી અગ્રવાલ તથા બોડેલી સિનિયર પી એસ આઇ તથા હાજર રહેલા હિંદુ ભાઈઓએ બકરી ઈદ ની શુભકામનાઓ પાઠવી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93



