ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ UGVCL પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ UGVCL પેટા વિભાગીય કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહ અંતર્ગત રેલી યોજાઈ.

અરવલ્લી જિલ્લાના મેઘરજ ugvcl પેટા વિભાગીય કચેરી ઘટક એક અને બે ના સંયુક્ત ઉપક્રમે મેઘરજ માં રેલી યોજી આગામી સમયમાં ચોમાસાની ઋતુને લઈને વીજ અકસ્માતો નીવારવાના ભાગરૂપે તારીખ ૧ જૂનથી ૭ જુન સુધી સલામતી સપ્તાહ અંતર્ગત મેઘરજમાં વીજ અકસ્માતો ની સલામતી માટે મેઘરજ ઘટક એકના નાયબ કાર્યપાલક ઇજનેર ડી . જે.વલવાઇ અને ઘટક -૨ ના ડી.ડી.પટેલ ની અધ્યક્ષતામાં વીજ જાગૃતિ રેલી યોજવામાં આવી હતી આ રેલી મા ઘટક ૧-૨ ના તમામ લાઇમેનો અને ugvcl કચેરીના વીજકર્મી મોટી સંખ્યામાં જોડાઈ વીજ ગ્રાહકોને સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!