GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ફાટસર ગામે યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.

MORBI:મોરબીના ફાટસર ગામે યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું.
મોરબી તાલુકાના ફાટસર ગામે રહેતા ૪૦ વર્ષીય યુવકે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના ફાટસર ગામમાં રહેતા મુન્નાભાઈ કેગુભાઈ ગાવડ ઉવ.૪૦ મૂળ વતન ડીંગી તા.રાણાપુર જી.જાંબુવા (મધ્યપ્રદેશ) વાળાએ કોઈ અકળ કારણોસર પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી દીધું હતું. ઘટનાની જાણ થતા જ સ્થાનિકોએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





