અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : જિલ્લા કલેક્ટરે અરવલ્લી જિલ્લા સંઘની શુભેચ્છા મુલાકાત લીધી
અરવલ્લી જિલ્લા સંઘના નવા બિલ્ડિંગની જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકે શુભેચ્છા મુલાકાત લીધી હતી તેમને જિલ્લા સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઈ પટેલ અને ઉપાધ્યક્ષ ભીખાજી ડામોર દ્વારા આવકાર આપી સન્માન કરવામાં આવ્યું હતું નવા સંઘનું બિલ્ડિંગ નિહાળી તેમણે ખુશી વ્યક્ત કરી હતી અને સંઘ માટે જો પ્રીવિઝન હશે તો રજૂઆત આવ્યેથી યોગ્ય સહયોગ આપવા જણાવ્યું હતું. એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપસાદ જોષી. સંઘ દ્વારા યોજાતા શિક્ષણ વર્ગોમાં શિક્ષણ અને તાલીમ આપતા સુરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.મુલાકાત લેવા બદલ જિલ્લા સંઘના અધ્યક્ષેએમનો આભાર માન્યો હતો.





