ગુજરાત રાજ્ય નિયામક ખેતી કચેરી દ્વારા તમામ ખેડૂતોને લાભ મળી રહે તે માટે ૧૮/૬/૨૦૨૪ ના સવારે ૧૦:૩૦ કલાકે ,,૭ દિવસ માટે ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મુકવામાં આવશે.જેમા રાજ્યના ખેડૂતોને ખેતીવાડી યોજનાઓમાં સ્માર્ટફોન, પાક સંગ્રહ ના સાધનો, તથા બાંધકામના પાણીના ટાંકા જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. આ યોજના અંગે તમામ ખેડૂતોને લાભ મળે તે માટે પુરતી વ્યવસ્થા ઊભી કરવામાં આવ છે.