BHUJGUJARATKUTCH

Kutch : કચ્છ યુનિવર્સીટી ની તમામ કોલેજો ની પવાર લીફટીંગ ની સ્પર્ધા ભુજ માં યોજાશે.

૮-ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- આ વખતે પહેલી વાર કચ્છ યુનિવર્સીટી એ તેના તાબા હેઠળની તમામ કોલેજો નિ વર્ષ ૨૦૨૩-૨૪ માટેની પાવર લીફટીંગ ની સ્પર્ધા ભુજ ખાતે યોજવાનું ઠરાવ્યું છે.છેલા ઘણા વર્ષો થી આ સ્પર્ધા આદિપુર ખાતે યોજાતી હતી.આ વખતે ચાણક્ય સંસ્થાન ની ફીઝીઓ થેરાપી ની કોલેજ જે જનરલ હોસ્પિટલ ની સામે લોટસ વિસ્તારમાં છે ત્યાં યોજાશે .કચ્છ યુનિવર્સીટી ના કુલ સચિવ જી એમ બુટની એ આ વર્ષે બીજી વાર કાશ્મીર ના શ્રીનગર ખાતે પોતાના વજન ગ્રોઉપ માં ગોલ્ડ મેળવનાર અને તે ગ્રુપ માં સૌથી વધુ વજન ઊંચકી ચેમ્પ્યન નો ના ચેમ્પ્યન બનાર અને ફીઝીઓ થેરાપી નો અભ્યાસ કરતા ભુજ ના વત્સલ મહેશ્વરી કચ્છ યુનિવર્સીટી ના કુલપતિ ડોક્ટર હીરાની દ્વારા સન્માન પ્રસંગે બોલતા આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે દક્ષીણ અને પશ્ચિમ ની કોલેજો ભુજ ની કોલેજો ભુજ ખાતે હોવાથી આ વખતે પહેલી વાર ભુજ ની પસંદગી ઉતારી હતી. તેમણે કહ્યું હતું કે ચાણક્ય જૂથ ની સંસ્થાનો ના મેનેજીંગ ટ્રસ્ટી પંકજ મેહતા એ યજમાન બનવાની સામે થી રાજીપો બતાવ્યો હતું જે આ શિક્ષણ શાસ્ત્રી ની સ્પોર્ટ્સ માટેનો લગાવ બતાવે છે.કુલપતિ હિરાણી અને વત્સલ ની આ અનોખી પાવર લીફટીંગ જેવી કઠીન રમત મેં નાની વયે સતત બીજીવાર રાષ્ટ્રીય ચેમ્પ્યન અને આંતર રાષ્ટ્રીય કક્ષાના સ્પર્ધકો ને હરાવી વિજેતા બનવા બદલ તેમને કચ્છ યુનિવર્સીટી નો ગૌરવ ગણાવ્યો હતો અને એવો વિશ્વાસ વ્યકત કર્યો હતો કે તે આંતર યુનિવર્સીટી માં અવ્વલ આવી કચ્છ યુનિવર્સીટી ને ગૌરવ અપાવશે.

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!