
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વિસનગર
આજ રોજ 25મી ડીસેમ્બર એટલે નાતાલ ભગવાન ઈશુ ખ્રિસ્તના જન્મ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવે છે તેના ભાગ રૂપે ઠેર ઠેર ઊજવણી કરવામાં આવે છે,
જીતુભાઇ દ્રારા જે ગ્રીન એમ્બેસેડર ચલાવી રહ્યા છે તેના ભાગ રૂપે કોઈપણ તહેવારમાં આવતી મોહીમ તહેવાર હોય કે કોઈ પ્રસંગ હોય એ દીવસે એમને યાદ કરીને વૃક્ષો વાવવા પહેલ કરેલ છે,
નાતાલ ક્રિસમસ જે ભગવાન ઈશુ ખ્રિસ્ત જન્મદિવસ ના સ્મરણથૅ ઊજવણી કરાય છે નાતાલ ના દિવસે જીતુભાઇ દ્વારા ક્રિસમસ ટ્રી ના છોડ વાવીને ઊજવણી કરી અને દરેક નાગરિકો અને ગ્રીન કમાન્ડો આ રીતે વૃક્ષો વાવી ને ભારત દેશ અને આપણા ગુજરાત ને હરીયાળુ બનાવી રહ્યા છે,




