GUJARATJAMJODHPURJAMNAGAR
જામનગર જિલ્લા પોલીસ વડા એ બાળકો સાથે સંવાદ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા
02 જુન 2024
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગર જિલ્લાના પોલીસ પ્રેમસુખ ડેલૂ સાહેબ દ્વારા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઘુનડા ખાતે જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ સોસાયટીના સહયોગથી આયોજિત સમર પોલીસ કેમ્પના સમાપન પ્રસંગે ખાસ ઉપસ્થિતિ રહીને બાળકો સાથે સંવાદ કરવામાં આવ્યો
અને બાળકોને ઈનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ.અને બાળકો ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી..