GUJARATMORBIMORBI CITY / TALUKO
Rajkot:રાજકોટ એસ.ટી.તંત્ર એ અગત્યના રુટો શરૂ કરતાં પેસેન્જરો લાગણી છવાઈ

Rajkot:રાજકોટ એસ.ટી.તંત્ર એ અગત્યના રુટો શરૂ કરતાં પેસેન્જરો લાગણી છવાઈ
રાજકોટ એસ.ટી.વિભાગ દ્વારા રાજકોટ બાંલભા રાજકોટ આમરણ રૂટ માટે ઓલ ઇન્ડિયા પ્રેસ રિપોર્ટર શ્રી પ્રદીપભાઈ ગાંગાણી બાંલભા વિસ્તાર ના પ્રેસ રિપોર્ટર શ્રીલલિતભાઈ નિમાવત આમરણ વિસ્તાર ના પ્રેસ રિપોર્ટર શ્રી શબ્બીરભાઈ બુખારી એ અવારનવાર વિભાગીય નિયામકશ્રીજે.બી. કલોતરા પરિવહન અધિકારી શ્રી વી.બી.ડાંગર ડેપોમેનેજર શ્રી ઘનશ્યામભાઈ ચગ નુ ધ્યાન દોરતા બને રૂટ લાંબા સમય પછી પુનઃ શરૂ કરતાં હર્ષ ની લાગણી ફેલાઇ છે તમામ અધિકારી ઓ આભાર વ્યક્ત કરેલ છે







