વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા- બોરખેત રોડ પર જોખમી વળાંક પર એક ક્રેટા કાર અને સ્પ્લેન્ડર મોટરસાયકલ સામસામે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.આ અક્સ્માતનાં બનાવમાં ક્રેટા કાર અને મોટરસાયકલને જંગી નુકશાન થયુ હતુ.તેમજ મોટરસાયકલ ચાલક સહિત એક સવારને ઈજા પોહચતા તેને આહવા સિવિલ હોસ્પિટલમાં સારવારનાં અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી..