કાલોલ સહિત તાલુકામાં બોર્ડ ની પરીક્ષામાં કેમેરા અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે વિદ્યાર્થીઓએ બોર્ડ નું બીજુ પેપર આપ્યુ.
તારીખ ૧૩/૦૩/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ સહિત તાલુકામાં ધોરણ ૧૦ અને ૧૨ ની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી પરીક્ષા નો સોમવાર થી પ્રારંભ થયો હતો જેમાં કાલોલ સહિત તાલુકામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપતાં પહેલાં પ્રવેશ દ્વાર ઉપર શાળા ના આચાર્ય શિક્ષકો તથા શાળા ની શિક્ષિકાઓ દ્રારા વિધાર્થીઓને કુમકુમ તિલક ની સાથે મોઢું મીઠું કરાવી ને વિદ્યાર્થી ઓને શુભેચ્છાઓ પાઠવી હતી તો ધોરણ-૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ સી.સી.ટીવી કેમેરા સુપરવાઇઝર અને ચુસ્ત બંદોબસ્ત વચ્ચે બોર્ડ ની પરીક્ષા નું પ્રથમ પેપર આપ્યુ હતું તો વિદ્યાર્થિઓ સાથેની વાતચીતમાં બીજા દિવસે ગણિત નુ પેપર પણ સરળ રહેતાં વિદ્યાર્થીઓના ચહેરાઓ ઉપર સ્મિત જોવાં મળ્યુ હતું અને શાન્તીમય માહોલમાં વિદ્યાર્થીઓનું બે પેપર પસાર થતાં તંત્ર એ પણ હાશકારો લીધો હતો તો આજરોજ ગણિતની પરિક્ષાનુ પેપર લઇને કાલોલ પોલીસ દ્રારા ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ કાલોલ ના વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર પોલીસ નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામા આવ્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.