DAHODGUJARAT

દાહોદના ઝાયડસ હોસ્પિટલ નજીક પડેલી સ્પેર ફોર વ્હિલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ

તા.૧૬.૦૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod’દાહોદના ઝાયડસ હોસ્પિટલ નજીક પડેલી સ્પેર ફોર વ્હિલ ગાડીમાં અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ

આજરોજ તા.૧૬.૦૨.૨૦૨૫ ના બપોરે ૨.૦૦ કલાકની આસપાસ દાહોદ શહેરના ઝાયડસ હોસ્પિટલ નજીમ અતિવ્યસ્ત રહેતા રોડ નજીક વૃક્ષના નીચે પડેલી એન્ડિકા ફોર વ્હિલ સ્પેર પડેલી ગાડીના અગમ્ય કારણો સર જેમા આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.ફોર વ્હિલ ગાડીમાં આંગ લાગતા ભેગા થયેલા લોકોએ ફોર વ્હિલ ગાડીમાં આંગ લાગવાની જાણ નગર પાલીકા ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની ટિમ તાતકાલિક ગઠના સ્થળે પહોંચી.ફોર વ્હિલ ગાડીમાં લાગેલી આંગ પર સતત પાણીનો છટકાવ કરી ભારે જેહમત બાદ આંગ પર કાબુ મેળવ્યો હતો

Back to top button
error: Content is protected !!