
તા.૦૮.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રૂલર પોલીસ દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહી પોલીસ પર બુટલેગરે કર્યો હુમલો
દાહોદ પોલીસ પર ફરી હુમલો દારૂની રેડ કરવા ગયેલી પોલીસ પર હુમલો બુટલેગરના ઘરે રેડ કરતા બુટલેગરે ઉશકેરાઈ પોલીસ પર હુમલો કર્યો વારંવાર દારૂની રેડ કરવા આવો છો તેમ કહી પોલીસ પર હુમલો કર્યો દાહોદની રૂરલ પોલીસ સાંગા ગામે દારૂની રેડમાં ગઈ હતી બુટલેગરે રે કુહાડી વડે પોલીસ કર્મચારી પર હુમલો કર્યો પોલીસ કર્મચારીને માથાના ભાગે બુટલેગરે કુહાડું માર્યું દાહોદના ઝાયડસ હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત પોલીસ કર્મી સારવાર હેઠળઈ જાગ્રસ્ત પોલીસ કર્મીને માથાના ભાગે ટાકા આવ્યા પોલીસ પર હુમલો કરી હુમલાખોર બુટલેગર ફરાર





