DAHODDEVGADH BARIAGUJARAT
દેવગઢ બારીઆ માં કોળી સમાજની મિટિંગ યોજાઈ

તા.૨૪.૦૧.
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Bariya:દેવગઢ બારીઆ માં કોળી સમાજની મિટિંગ યોજાઈ
અગાઉ થયેલા કાર્યક્રમને લઈ સોશિયલ મીડિયામાં ચાલતા અનેક વિવાદને લઈ મિટિંગ યોજાઈ ભગવાન માધાતા જીના પ્રાગટ્ય દિવસની ઉજવણી પછી અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રમુખને હટાવ્યા હોવાની ચાલતી ચર્ચાઓ સમાજના કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ખોટી અફવાઓ ફેલાવતા હોઈ તેમ સમાજના આગેવાનો જ સમાજને તોડવાની કોશિશ કરતા હોય તેમ સમાજની સાથે રહી સમાજને બરબાદ કરી નાખ્યો હોવાનો આક્ષેપ કરતા કોળી સમાજના પ્રમુખ દાહોદ જિલ્લાના કોળી સમાજના પ્રમુખ દ્વારા સમાજને તોડવાનું કામ કરતાં સમાજને જોડવાનું કામ કરવા માટેની કરી અપીલ




