નવયુગ વિદ્યાલય જંબુસરમાં સત્રના પ્રથમ દિવસે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ
નવયુગ વિદ્યાલય જંબુસરમાં સત્રના પ્રથમ દિવસે શાળામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા તેમને શાળા પરિવારતથા શાળા મંડળ દ્વારા મીઠો આવકાર આપવામાં આવ્યો
શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓએ રોપેલા વૃક્ષોના જતનની શરૂઆત કરી સાથે શાળામાં શાળા પરિવારે જુદી જુદી પ્રતિજ્ઞાઓ લઈ સંકલ્પ બંધ થઈ કામ કરવાની શરૂઆત કરી
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 




