તા.૦૯.૦૯.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ નો શુભારંભ.ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગ શુભારંભ સંસ્થાના ચેરમેન ગોપાલભાઈ ધાનકાના અધ્યક્ષ સ્થને રેડક્રોસ ભવન ખાતે કરવામાં આવ્યો મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી તાલીમ વર્ગની શરૂઆત કરવામાં આવી. પ્રાથમિક સારવાર અંગેની માહિતી ખજાનચી જવાહરભાઈ શાહ દ્વારા આપવામાં આવી . આ પ્રસંગે વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ ડોક્ટર ધર્મેન્દ્ર અગ્રવાલ સહમંત્રી એન કે પરમાર પ્રકાશભાઈ મામ નાની ડૉ જીતેન્દ્રભાઈ પંચાલ સમગ્ર કાર્યક્રમ નું સંચાલન રેડ ક્રોસના રાજ્ય પ્રતિનિધિ સાબિર શેખ દ્વારા કરવામાં આવી આભાર વિધિ માનદ મંત્રી રાજેશભાઈ ભટ્ટ એ કરી હતી આ પ્રાથમિક સારવાર તાલીમ વર્ગ માં તાલીમાર્થી ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા