DEVBHOOMI DWARKADWARKAKHAMBHALIYA

Dwarka : જામ-ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાન યોજાયું

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

          મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્વચ્છતા અંગેના આદર્શ વિચારોને સાર્થક કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત રાજ્યમાં પણ આ અભિયાન જન ભાગીદારી થકી વધુ વ્યાપક બન્યું છે અને રાજ્યમાં  સ્વચ્છતાની લહેર છવાઈ  છે. જેના પરિણામે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ સ્વચ્છતા હી સેવા અભિયાન વેગવાન બન્યું છે.

       જે અન્વયે જામ-ખંભાળિયા તાલુકાના વિંઝલપર ગામે જન ભાગીદારીથી સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગામના રસ્તાઓ, શેરીઓની સફાઈની કામગીરી કરવામાં આવી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!