પ્રતિનિધિ : ઉમરેઠ
તસ્વીર : કુંજન પાટણવાડીયા
આજ રોજ ઉમરેઠ સ્થિત વારાહી ચકલાના યુવાનોમાં અનોખો અંદાજ જોવા મળ્યો.આ યુવાનોમાં ક્રિકેટ પ્રેમ તથા પોતાના દેશની ટીમ ભારત પ્રત્યેનો લગાવ કંઇક અલગ જ જોવા મળ્યો.
આજ રોજ વર્લ્ડકપની ભારત પાકિસ્તાન મેચ નિહાળવા માટે આ યુવવાનોએ પોતાના ગાઠ એરિયામાં ટીવી મૂકીને મેચનો આનંદ માણતા જોવા મળ્યા.આ યુવાનો અનેકોવાર નવી પ્રવુતિઓ કરતા જોવા મળે છે ત્યારે પોતાની ટીમ ભારત ને વર્લ્ડકપ મેચ પાકિસ્તાન ટીમ સામે રમતા નિહાળવા માટે આ અનોખો અંદાજ નજરે ચઢ્યો.






