શ્રી સંસ્કાર જ્યોત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર જંબુસર માં આજરોજ નવું શૈક્ષણિક શરૂ થયું તેમાં વિદ્યાલયમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને આજરોજ ભારતીય પરંપરા મુજબ કપાળમાં તિલક કરી અને પ્રસાદ આપી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું શિશુ મંદિરથી લઈને ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ આજ રોજ હાજર રહ્યા હતા પ્રાથમિક વિભાગના પ્રધાનાચાર્ય શ્રીમતી યોગીનાબેન ડબગરે વિદ્યાલયના આચાર્ય તેમજ દીદીનો પરિચય કરાવ્યો હતો અને વિદ્યાર્થીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 




