BHARUCHGUJARAT

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરાઈ

સમીર પટેલ, ભરૂચ

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે શાળા પરિવારે બાળકોને વિવિધ માતૃભાષા આધારિત પ્રવૃતિઓ કરાવી સમજ પૂરી પાડી હતી.બાળકોને માતૃભાષા પ્રત્યે રસ, રૂચી કેળવાય એ અર્થે સમગ્ર શાળા પરિવારે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.વિવિધ કવીઝ રમાડી હતી અને સમૂહવાંચન તેમજ વ્યક્તિગત વાંચન પણ કરાવ્યું હતું.બાળકોને ભાષા કોર્નર થકી વિવિધ પુસ્તકોનું પ્રદર્શન કરાવી માહિતગાર કર્યા હતા.

Back to top button
error: Content is protected !!