BHARUCH

ભરૂચ જિલ્લાના જંબુસરથી કાવી રોડની દયનિય હાલત, અવારનવાર બનતા માર્ગ અકસ્માત માટે કોણ જવાબદાર????

ભરૂચ જિલ્લાના જંબુસરથી કાવી રોડની દયનિય હાલત, અવારનવાર બનતા માર્ગ અકસ્માત માટે કોણ જવાબદાર????

જંબુસર તાલુકાના ધોરી માર્ગ સમાન રોડની બિસ્માર હાલત, અવાર નવાર માર્ગઅકસ્માતો આરોડ બનતા રહેછે અને અનેકના જીવનદીપ બુઝાયાના કિસ્સા સામે આવતા હોયછે,માટે જનતામા આક્રોશ જોવા મળી રહ્યોછે.

જંબુસરથી કાવી રોડ તાલુકાના અસંખ્ય ગામો સાથે જોડાયેલછે અને તાલુકાના પ્રવાસન તેમજ ધાર્મિકસ્થળો “કંબોઇ”તેમજ “કાવી જૈન દેરાસર”આવેલાછે, રવિવાર તેમજ અમાસ, શનિવારના દીવસે દરિયાની ભરતીના દર્શન કરવા અને લટાર મારવા ગુજરાતભરની જનતા આવેછે છતાં જંબુસર માર્ગ-વિભાગ, PWD કેમ ઘોર નિદ્રામાંછે એ કાંઈ સમજાતું નથી.

માટે આરોડ બાબતે તાલુકા વહીવટ તંત્ર અને જવાબદાર અધિકારીઓએ કુંભકર્ણ નિદ્રામાંથી જાગી જનતના હિતમાં પગલા લેવાજ રહ્યા. રિપોર્ટ વિજયસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!