DAHODGUJARAT

દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો

તા.૨૮.૧૧.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ તાલુકાના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 108 એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરાવ્યો

આજ રોજ તા.૨૮.૧૧.૨૦૨૪ ના રોજ નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સરકારની અવિરત સેવા ૧૦૮ એમ્બ્યુલન્સ નો પ્રારંભ કરવામાં આવ્યો અને નગરાળા ને ૧૦૮ સેવાઓ માટે નું હેડ કવાટર નક્કી કરીને ૨૪ કલાક આજુ બાજુના ગામોને ઇમરજન્સી સેવા મળશે જેવા કે નગરાળા નાની ખરજ નીમનળિયા નસીરપુર રળિયાતી સારસી રાબડાલ મોટીખરજ વરમખેડા પુસરી જેવાં ૫૦ થી ૬૦ હજાર ની વસ્તીમાં અકસ્માત ડિલિવરી તથા ઇમરજન્સી માટે ૨૪ કલાક સેવાઓ પુરી પાડવામાં આવશે તેવું તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયા એ જણાવ્યું હતુ આ પ્રસંગે ડૉ ભગીરથ બામણીયા MO PHC ડૉ ડિંડોર ૧૦૮ કમૅચારીઓ અને આરોગ્ય સ્ટાફ હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!