ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી : બાયડ તાલુકામાં સાઠંબા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે બે મહિલાઓની પ્રસૂતિ કરાવી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : બાયડ તાલુકામાં સાઠંબા સ્થિત ૧૦૮ એમ્બ્યુલન્સ ટીમે બે મહિલાઓની પ્રસૂતિ કરાવી

બાયડના સિમલજ અને અજબપુરા ગામની મહિલાને ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં પ્રસુતિ કરાવવામાં આવી હતી. બંને મહિલાની હાલ તંદુરસ્ત હાલતમાં છે. તેમજ બંને બાળક સ્વસ્થ છે.સિમલજ અને અજબપુરાની માતાઓઅને બંને બાળકોની તબિયત તંદુરસ્ત તાલુકાના સિમલજ ગામે  પ્રસુતિ કરવામાં આવી હતી.અંજલીબેન પ્રસુતિ પીડા ઉપડતા શુક્રવારના સમય દરમિયાન ૧૦૮ માં કોલ કરતા સાઠંબા ૧૦૮  અજબપુરા તેમજ સીમલજ ગામની ટીમ સમયસર પહોંચી જતા બંને મહિલાને પ્રસુતિનો દુખાવો થતા અંજલીબેનને તપાસ કરતા પ્રસુતીનો બંને મહિલાને ૧૦૮ માં પ્રસુતિ દુખાવો વધુ હોવાથી એમ્બ્યુલન્સમાં કરાવામાં આવી હતી. ૧૦૮ માં પ્રસુતી કરાવી હતી.બાદ અજબપુરા ઈએમટી હિતેન્દ્ર પંચાલ તેમજ ગામની મહિલા શીતલબેનને પાયલોટ બળવંતસિંહ એ ૧૦૮ માં પ્રસુતિનો દુખાવો ઉપડતા ૧૦૮ માંજ પ્રસુતિ કરાવી હતી.બંને મહિલા ટીમને કોલ કરતા ૧૦૮ ટીમ ઘટના સ્થળે પોહચી હતી અને 108 માં પ્રસુતિ કરાવી હતી હાલ બન્યે તંદુરસ્ત હાલતમાં છે

Back to top button
error: Content is protected !!