GUJARATJAMNAGARJAMNAGAR CITY/ TALUKO

ભરત સુવા-જામનગર બારના ૧૧મી વખત પ્રમુખ

બિન હરીફ વરણી

જામનગર વકીલ મંડળ ની વર્ષ 2025 ના હોદેદારો માટે ની ચૂંટણી તા.20.12.2024 ના રોજ થનાર છે.

આ ચૂંટણી માં નીચે દર્શાવેલ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.

પ્રમુખ .. ભરત એસ. સુવા સતત 11 મી વખત પ્રમુખ પદે અને આ વર્ષે બીજી વખત બિનહરીફ પ્રમુખ પદે નિમણૂક થયેલ છે.

તેમજ સેક્રેટરી.. મનોજ એસ. ઝવેરી સતત 7મી વખત સેક્રેટરી
પદ અને આ વર્ષે પ્રથમ વખત બિનહરીફ નિમણૂક થયેલ છે.

તેમજ ખજાનચી..રુચિર આર. રાવલ સતત ત્રીજી વખત ખજાનચી પદે અને આ વર્ષે બિનહરીફ નિમણૂક થયેલ છે.

જામનગર ના તમામ વકીલ મિત્રો નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.🙏

ભરત સુવા
પ્રમુખ
જામનગર વકીલ મંડળ

___________________

સંકલન ભરત જી. ભોગાયતા

પત્રકાર

બી.એસ.સી.,એલએલ.બી.,ડીએનવાય      ( ગુજ.આયુ.યુનિ.)

8758659878

Back to top button
error: Content is protected !!