BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

138 જેતપુર પાવી વિધાનસભાના જેતપુર પાવી તાલુકામાં સજવા જિલ્લા પંચાયતના ભીંડોલ ગામે ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવાની અધ્યક્ષતામાં વિકસિતભારત સંકલ્પ યાત્રા યોજવામાં આવી હતી.

જેમાં રથયાત્રાને ઉત્સાહભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પૂજા વિધિ સાથે સ્વાગત કરી સૌએ ઉપસ્થિત વિકસિતભારતના શપથ લીધા હતા અને ગુજરાત સરકારની તમામ યોજનાઓની માહિતી સહ અને લાભો આપવામાં આવ્યા હતા વિકસિત સંકલ્પ યાત્રામાં ગામના સૌ લોકો જોડાયા હતા વિકસિત ભારત સંકલ્પયાત્રામાં આરોગ્યના કેમ્પો જેમાં બીપી ડાયાબિટીસ ચેક અપ કરવામાં આવ્યું હતું યાત્રામાં લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત નું કાર્ડ વિતરણ તેમજ ઉજ્વલા યોજના નવીન ગેસ કનેક્શન વિતરણલાભાર્થી ના હાથો હાથ વિતરણકરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગમાં ઉપસ્થિત 138 જેતપુર પાવી વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી જયંતીભાઈ રાઠવાતેમજ તાલુકા પંચાયતના સભ્ય શ્રી હસમુખભાઈ તેમજ ભીંડોલ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ધર્મિષ્ઠા બેન શંકર ભાઈ ગામના અગ્રણી આગેવાન શ્રી ઓ અધિકારી ગણ તેમજ સૌ અગ્રણી કાર્યકર્તાઓ તેમજ ભાઈઓ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!