
વાત્સલ્યમ સમાચાર
વલસાડ
લોકસભાના દંડક તેમજ વલસાડ ડાંગ સાસંદ ધવલભાઈ પટેલે સંસદભવન દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ, કેન્દ્રીય કેબિનેટ માં આરોગ્યમંત્રી જે પી નડ્ડા સાહેબ સાથે તેમજ દેશના રેલ્વે માહિતી અને પ્રસારણ વિભાગના કેન્દ્રીય કેબિનેટ મંત્રી અશ્વિની વૈષ્ણવ જી સાથે મુલાકાત કરી વલસાડ ડાંગ લોકસભા મતવિસ્તારના રેલ્વે સંબંધિત વિષયો તેમજ અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતીં





